ક્યાં ગયા ગુજરાતી ફિલ્મો ???


ગઈ કાલે એક ચેનલ માં ગુજરાતી ફિલ્મ આવતું જોયું. મને આશ્ચર્ય લાગ્યું કારણ કે એક તો હવે ગુજરાતી ફિલ્મો કોઈ બનાવતું નથી, અને જો ભૂલે ચુકે કોઈ જોખમ લઇ ને બનાવે છે તો કોઈ જોતું નથી. આવું શા માટે થાય છે ? શા માટે ગુજરાતી લોકો જ પોતાની માત્રુ ભાષાની ફિલ્મો નથી જોવા માંગતા ? આજે સમય આવ્યો છે કે જયારે ગુજરાત બધીજ દિશાઓ માં પોતાની પ્રગતિ નોંધાવી રહ્યું છે ત્યારે શા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પાછળ રહી જાય ?
 
 
 
ગુજરાતી ફિલ્મો ની શરૂઆત સને ૧૯૩૨ માં ફિલ્મ નરસિંહ મહેતા થી થઇ. એક સમય હતો જયારે ગુજરાતી ફિલ્મો ની બોલબાલા હતી. અને આજે ૨૦૧૧ માં શું ફિલ્મો બને છે ? એવું નથી કે ગુજરાતી ફિલ્મો સારી નથી હોતી. માત્ર એક જ કારણસર ગુજરાતી ફિલ્મો ના ચાલી અને એ છે પુરતા દર્શકો નો અભાવ. ગુજરાત માં જ તેના ગુજરાતી ફિલ્મો જોવા કોઈ તૈયાર નથી. શા માટે આપણે લોકો ગુજરાતી ફિલ્મો જોતા નથી. ઠીક છે કે પહેલા ની ફિલ્મોની પ્રિન્ટો બહુજ ખરાબ હતી, પણ હવે જમાનો બદલાઈ ચુક્યો છે. મેં બે થી ત્રણ અત્યારના જમાનાની ફિલ્મો જોઈ છે, જેવી કે ગુજરાત નો નાથ વગેરે. આ બધી ફિલ્મો તમે જુઓ ત્યારે એમ ના લાગે કે તમે ગુજરાતી ફિલ્મ જુઓ છો. એક ગુજરાતી વન વિભાગ ની ડોક્યુમેન્ટરી પણ જોઈ છે, મને તો એમજ લાગતું હતું કે હું Discovery Channel ની ડોક્યુમેન્ટરી જોઉં છું. સારું ત્યારે, ઘણા પ્રયત્નો થઇ રહ્યા છે….
 
ગુજરાતી ફિલ્મો વિષે વધારે માહિતી માટે http://en.wikipedia.org/wiki/Gujarati_cinema અને ગુજરાતી ફિલ્મોનો બ્લોગ http://dhollywood.blogspot.com/ જુઓ.
Advertisements

2 responses to this post.

  1. gujarati movie jovay j che.

    eto saurashtra ma nathi jovata.pan gujarat side jovay che.

    જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: