netGPad – a free Gujarati Unicode Text Editor


આજે “નેટજીપેડ” નું સેટઅપ મેં http://netgpad.sourceforge.net ઉપર અપલોડ કર્યું છે. આ સોફ્ટવેર ગુજરાતી લખવામાં તમને ખુબજ મદદ રૂપ થશે. આ સોફ્ટવેર માં બે પ્રકારે તમે ગુજરાતી લખી શકશો. પહેલા તો જેમ તમે બોલો છો એ રીતે એટલે કે “Google Transliterate” ની જેમ. અને બીજી રીત ટેરા ફોન્ટ ની જેમ. એટલે કે “બ ક મ” વાળું લે ઓઉટ.
જો તમે C# લેન્ગવેજ જાણતાં હોઉં તો તમે તમાં પોતાનું ગુજરાતી નોટ પેડ બનાવી શકો. આના માટે તમારે netGujaratiCom.dll ફાઈલ http://netgujarati.wordpress.com/downlaod પર થી ડાઉનલોડ કરાવી પડશે.
Advertisements

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: