ફેસબુક સારું કે વર્ડપ્રેસ ???


પહેલા થીજ કહી દઉં કે આ મારો અંગત મત છે કે ફેસબુક એ ટાઈમ પસાજ છે. પણ થોડા દિવસો પહેલા મારા એક મિત્રે મારા પાસે ફરજીયાત પણે (ધરાર) ફેસબૂકમાં સાઈન અપ કરાવડાવ્યું. અને મેં કર્યું પણ ખરું. શું તમને નથી લાગતું કે લોકો ફેસબુક પર માત્ર ને માત્ર ટાઈમ પાસ્જ કરતા હોય છે. જે હોય તે હું તો નથીજ કરવાનો. એના કરતા તો આ બ્લોગ્ગિંગ સારું છે. આધ્યાતીમ્કાતા તરફ જઈએ તો હું  ફેસબુક ને સાત્વિક નથી માનતો પણ વર્ડપ્રેસ ને અમુક હદ સુધી સાત્વિક માની શકું.
ક્યારેક તો લોકો – બ્લોગ્ગરો વર્ડપ્રેસ માં પણ ટાઈમ પાસ કરતા હોય છે. પણ એવું બહુજ ઓછુ બને છે. કારણે કે એમાં લખવા માટે કોઈ પ્રકારનો મુદ્દો જોઈએ.
પણ એક છે કે તમે તમારા બ્લોગ નું પબ્લીશીંગ ફેસબુક માં કરી શકો. મને હજી સુધી નથી આવડ્યું. જ્યારે આપણે વર્ડપ્રેસમાં બ્લોગ પોસ્ટ મુકીએ ત્યારે તે ઓટોમેટીક ફેસબુક માં આવી જાય એવું કરવું હોય તો શું કરવું પડે ?
Advertisements

19 responses to this post.

 1. આપણે જે કાંઈ વર્ડપ્રેસમાં લખીયે છે, તેનો બહોળો ફેલાવો કે પ્રચાર કરવા ફેશબુક સારું છે.બીજૂ કે તમે કહ્યું તે મુજબ વર્ડપ્રેસનો લખેલો મુદ્દો ફેશબુકમાં લઈ જવા માટે Sharing ઓપ્શનનો ઉપયોગ તમે કરી શકો છો. તે માટે Settingsમાં Sharing પર ક્લીક કરશો એટલે આપો આપ ખ્યાલ આવી જશે.

  જવાબ આપો

 2. બ્લોગનાં ડેશબોર્ડ પર ડાબી બાજુની કોલમમાં :
  સંચાલન > માય બ્લોગ્સ (My Blogs) પર ક્લિક કરતાં ’Blogs You’re A Member Of’ લખેલું પાનું ખુલે તેમાં Publicize કોલમ નીચે આપેલા ’ફેસબુક’ના ચોકઠાને ચેક કરી દેવું. ત્યાર બાદ આપના ફેસબુક એકાઉન્ટની માહિતી વગેરે માંગે તે ભરી દેવી. (ત્યાંથી આ જ રીતે યાહુ, ટ્વિટર વગેરે પર પણ સ્વચાલિતરીતે પોસ્ટની લિંક મુકાય તેવી સગવડ ચાલુ થઇ શકે) આ પછી જ્યારે નવી પોસ્ટ લખશો ત્યારે “પ્રસિધ્ધ’ બટનની ઉપર Publicize: Facebook વગેરે જોવા મળશે તેની સામેના ચોકઠાં ચેક કરેલા રાખવા.
  આ જુનાગઢ, રૂપાયતનનો બ્લોગ છે તે જાણી આનંદ થયો. અન્ય કોઇ સેવા હોય તો મેઇલ કરશોજી. આભાર.

  જવાબ આપો

 3. વર્ડપ્રેસ સારુ ! ફેસબુકમાં મારુ પણ એકાઉન્ટ છે.એક વર્ષ પહેલા બનાવ્યું હતું.પડ્યું પડ્યું સડે છે. :mrgreen: બ્લૉગીંગ આઝાદ અને જિન્દાબાદ…અને હા ,બ્લૉગ માત્ર સાહિત્ય કે આધ્યાત્મ માટે નથી. (<=મારો અંગત મત)

  જવાબ આપો

 4. બે અલગ વસ્તુ છે તેથી સરખામણી કરી શકાય નહી. ફેસબુક સોશ્યલ એક્ટિવિટી માટે છે, બ્લૉગ લેખન અને તેનું પ્રકાશન માટે છે.

  જવાબ આપો

 5. જો તમારે જીમેઈલ એકાઉન્ટ હોય તો મને તુરંત જ cbgodhani@gmail.com પર જી-ટોલ્કની ઇનવિટેશન મોકલી આપો અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધુ જ શીખવાડી દઇશ..

  જવાબ આપો

 6. facebook par pan blog jevi vastu che. bhai

  જવાબ આપો

 7. બ્લોગમાં લેખ મુકો ત્યારે પબ્લીશ કરવાનું જ્યાં ક્લિક કરવાનું હોય છે તેની ઉપર લખેલું આવે છે પીળા કલરમાં ત્યાં ફેસ્બુક્માટે એલાઉ કરવાનું હોય છે ત્યાં ક્લિક કરો તમારું ફેસબુક ખોલો અને એલાઉ ક્લિક કરો થઇ જશે.

  જવાબ આપો

 8. In order to automatically publish the new post to facebook.. there is one option in wordpress in New Post page (in publish section) to add facebook/twitter/Yahoo Updates services… which would make sure that every time you post something it would be published in other services automatically…

  જવાબ આપો

 9. Yeah Vinay is right. Facebook is social networking site while WordPress is for blogging. However, at some extent, I do agree that FB is gr8 procrastinator and blogging is something creative.

  If so, write post about….

  1. Comparing – WordPress vs Blogger vs Typepad

  2. As per news, if Facebook starts their email, it will beat Gmail, Yahoo and Hotmail, is it really going to happen or not?

  જ્યારે આપણે વર્ડપ્રેસમાં બ્લોગ પોસ્ટ મુકીએ ત્યારે તે ઓટોમેટીક ફેસબુક માં આવી જાય એવું કરવું હોય તો શું કરવું પડે ?

  I guess there should be some plug-ins for this functionality.

  Best of luck.
  Cheers!

  જવાબ આપો

 10. Hi Mr. Rupayatan, I agree with Vinay Khatri and Krunal dave, that Comparing Facebook and WordPress has not sense.. Because Facebook keep in touch with friends and family and WordPress and Bloggers are the plateforms to create your existence by wordingly expression of your thoughts and ideas..

  Facebook is not bad as you think so, because It has many beneficial functionality than that of WordPress, you can access facebook from any simple mobile handset(Its user friendly interface remains almost unchaged). My this post can help you to better understand the things of facebook :

  http://information-technology1234.blogspot.com/2011/03/facebook-popularityfacts-and-new.html

  And one more thing is that via facebook you can get more readers more visitors. Just make a fanpage of your blog, some customizations, publish it.
  And then what you have to do is to use facebook application NetworkedBlogs or RSS Graffiti will help you to share your blog content on facebook.. I am using RSS Graffiti you can see on my fanPage http://www.facebook.com/itooons
  just before the ‘like’.. If you want more help post your any question regarding blogging and tech on my facebook fanpage or give me comment on my blog http://information-technology1234.blogspot.com page named “Questions Please”

  જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: