રૂપાયતનમાં સમાજ કલ્યાણ ખાતા દ્વારા બે કમ્પ્યુટર અપાયા


સમાજ કલ્યાણ ખાતા દ્વારા એક યોજના અંતર્ગત ગુજરાતની બધીજ આશ્રમ શાળાઓમાં બે કમ્પ્યુટર આપવામાં આવ્યા છે. SIS નામની એક કંપનીને આ contract મળ્યો હતો, જેના દ્વારા બધીજ આશ્રમ શાળાઓમાં SISના બબ્બે LCD કમ્પ્યુટર આપવામાં આવ્યા છે.
આજે અહી રૂપાયતન માં SIS કંપનીના માણસો આવ્યા હતા, જેઓ આ કમ્પ્યુટરનું installation કરી ગયા. હું પણ ત્યારે હાજર હતો. કમ્પ્યુટરનું configuration સરસ છે. અને વળી પાછી OS Windows 7 Professional છે. જરૂરી softwaresનું installation કર્યા બાદ, હું Windows 7 ની facilities જોતો હતો(હું Windows XP વાપરું છું). બહુજ રૂચી પડે એવું છે Windows 7, જે પ્રોબ્લેમ્સ Vistaમાં હતા તે આમાંથી દુર કરવામાં આવ્યા છે.

Advertisements
%d bloggers like this: