26/11 મુંબઈ હુમલાનું બીજ ું વર્ષ – કસાબનું શું ?


આજે મુંબઈ હુમલાના બે વર્ષ થઇ ગયા છે. 26 નવેમ્બર, 2008ના રોજ બનેલ આ દુખદ ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થયા. પ્રધાનમંત્રીએ મુંબઈ હુમલામાં સહીદ થયેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી.
પણ આ કસાબનું શું ? બહુજ ઝડપથી મિસ્ટર કસાબને ફાસીની સજા તો આપી દીધી, પણ હવે એનું અમલીકરણ ક્યારે થશે ?
એક સમાચારપત્રમાં જણાવ્યા અનુસાર પોલીસ જીલ્લું યાદવને હજુ અફસોસ છે કે તે કસાબને મારી ના શક્યા !
તો એક તરફ મુંબઈ હુમલાના એક સાક્ષી કૈનનનું એવું કહેવું છે કે કસાબને ફાસી આપી ને કશો ફાયદો નથી ! એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈ એ !
હવે સરકાર શું કરે છે એ જોવાનું રહ્યું !!

Advertisements

3 responses to this post.

 1. સરકાર કશું નહિ કરે. એમને ઓછા કામ છે? પોતાના ઘર ભરવાના ને સગાવહાલાઓને ન્યાલ કરવાના મહત્વના કામોમાંથી ઊંચા અવાય ત્યાં વળી કૌભાન્ડોમાથી બચવાના પેતરા કરવાના હોય એમાં કસાબ જેવા નકામા પાછળ ક્યા વખત બગાડવો?
  આ કઈ અમેરિકા થોડું છે તે સદ્દામને આપી તેમ ફાસી અપાઈ જાય? ને કસાબ તો હજી નવો નવો આવ્યો છે. ઓલા અફઝલ ગુરુ મહારાજ હજી બાકી છે ને?
  આપણો દેશ માત્ર વરસીઓ ઉજવશે. મુંબઈ હુમલાની ફલાણી વરસી ને બોમ્બ ધડાકાની ફલાણી વરસી…રેડ એલર્ટ જાહેર કરાશે. આતંકવાદીઓ એમનું કામ કરે આપણી સરકાર એનું કામ કરે..આરામ કરે :))

  જવાબ આપો

 2. કસાબ નું કઈ નહિ થાય. આમનામ કેસ ચાલતો રેહશે.

  જવાબ આપો

 3. કસાબનું કઈ નહીં થાય. થોડા વર્ષ પછી લાલબાગ કસાબબાગ તરીકે ઓળખાય તો પણ નવાઈ નહીં લાગે.

  જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: