ચાલો ગીરનારની પરિક્ર મામાં !


ચાલો ગીરનાર ની પરિક્રમામાં !
હવે ગરવા ગીરનાર ની પરિક્રમાને માત્ર ગણતરીના દિવસોજ રહ્યા છે. દર વર્ષે આ માસની અગિયારસ ને દિવસે યોજાતી ગીરનાર ની પરિક્રમાં નું બહુજ મહાત્મય છે. ગીરનારની આ પરિક્રમાં ત્રણ દિવસ (નૌમ, દસમ, અને અગિયારસ) ની હોય છે. જોકે ઘણા તો આજ થી શરુ થયી ગયા છે. આ ત્રણ દિવસો દરમિયાન ભવનાથ ખાતે મેલો પણ ભરાય છે, જેની તૈયારી અત્યારે ચાલી રહી છે. ધંધાર્થીઓ તથા જુનાગઢ મહાનાગરપાલિકા પોતપોતાના કામે ચડી ગયા છે.
ગુજરાતભર માંથી લોકો પરિક્રમાં કરવા આવે છે. ભવનાથની તળેટીમાંથી શરુ થયીને બોરદેવી અને ત્યાંથી ફરીથી ભવનાથ એમ કુલ 36 KM ની પરિક્રમાં છે. શ્રધાળુઓ તથા વન્યપ્રેમીઓ આ પરિક્રમાં નો ખુબ આનંદ લે છે. આપ સૌને પરિક્રમામાં આવવાનું ભાવ ભર્યું આમંત્રણ…

Advertisements

One response to this post.

  1. આદરણીય શ્રી ,
    રૂપાયતન ની ખુબ સુંદર અને સમાજ ઉપયોગી પ્રવૃતિઓ બદલ અભિનંદન.
    ગિરનારની પરિક્રમા અજા ભગત નામના એક ભાવિક તરફથી શરુ કરવામાં
    આવી હતી અને વિક્રમ સંવત ૧૮૩૭ માં ૧૦ માણસો દ્વારા પ્રથમ પરિક્રમા
    શરુ થઇ હતી એવું ક્યાંક વાચ્યું છે. જો શક્ય હોય તો આપ પૂરી સમજ મેળવી
    વાળું જાણકારી આપશો એવી વિનંતી સહ ……

    જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: