રૂપાયતન – વાંચે ગુજરાત


સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાતભરની પ્રજા ખૂબ વાંચે, વિચારે અને વિકસે એ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા “વાંચે ગુજરાત” અભિયાન શરૂ કરાયું છે.

આ અભિયાન અંતર્ગત ગુજરાતી સાહિત્ય પરીષદની પ્રેરણાથી ‘મને ગમતું પુસ્તક’ વાર્તાલાપ શ્રેણીનું અભિયાન શરૂ કરેલ છે.

સાંસ્કૃતિક કમન્વય ઝંખતું ‘રૂપાયતન’ એ આ અભિયાન અંર્તગત દ્વિતિય વકતવ્યનું આયોજન કરેલ છે જેમાં શ્રી ધ્રુવ ભટ્ટ લીખીત
ગીર પ્રદેશની વનચેતનાનો ધબકાર ઝીલતી કથા ‘અકુપાર’ની ઓળખ અને આસ્વાદ સુપ્રસિદ્ધ સાહિત્યકાર-સર્જક શ્રી લાભશંકર પુરોહિત કરાવશે.

આ સાત્વિક અને સાંસ્કૃતિક અવસરમાં આપ સહુને સાહિત્યરસિક મિત્રો સાથે ઉપસ્થિત રહેવા ભાસભર નિમંત્રણ છે.

તારીખ: ૨૧-૧૦-૨૦૧૦
સમય: સાંજના ૫-૩૦ કલાકે

સ્થળ:
શ્રી એન.બી. કાંબલિયા કન્યા વિદ્યાલય પરિસર, વંથલી રોડ, જૂનાગઢ.

Advertisements

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: