રૂપાયતન – નરસિંહ મહેતા એવોર્ડ – 2010


ચણોઠીઓના ઢગલે દાઝ્યા કૈંક કવિના કિત્તાજી
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી

પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો, હું પાટો બંધાવાને હાલી રે….

જીવન તો ફેગ્ગા મહીં સ્થિર થયેલી કૂંક

– અનિલ જોશી

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ (ટ્રસ્ટ, જૂનાગઢ) દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેનાં સમગ્ર કવિતા-સર્જનને લક્ષમાં લઇને પ્રતિવર્ષ અપાતો ગુજરાતી કવિતાનો ગૌરપ્રદ, પંદરમો ‘નરસિંહ મહેતા એવોર્ડ’,
સુપ્રસિદ્ધ કવિશ્રી અનિલ જોશીને એનાયત થશે.

ગુજરાતના સાક્ષરો, વિદ્વજ્જનોની ઉપસ્થિતિમાં કવિશ્રીનું સન્માન કરી, રૂ. ૧,૫૧,૦૦૦ ના રાશિ સાથે, નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમાના સ્મૃતિચિહ્નનો ૨૦૧૦નો નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થશે.

કવિશ્રી અનિલ જોશી દ્વારા કાવ્યપાઠ, નરસિંહ મહેતાનાં પદ તથા કવિશ્રી અનીલ જોશીની રચનાઓનું ગાન પ્રસ્તુત થશે.

ગુજરાતી સાહિત્યના આ ગૌરવવંતા પ્રસંગે આપને, સહુ રસિકજનો સંગાથે ઉપસ્થિત રહેવા હાદિર્ક નિમંત્રણ છે.

એવોર્ડ-અપર્ણ:
પરમ પૂજ્યશ્રી મોરારીબાપુ

કાવ્ય- પાઠ:
શ્રી અનિલ જોશી

વિશેષ વ્યક્તવ્ય:
શ્રી નીતિન વડગામા

સ્વર-પ્રતિભા:
શ્રી પીયૂષ દવે

ઉદ્ઘોષણા:
શ્રી મુકેશ જોશી

સમારોહ:

શરદપૂર્ણિમા, ૨૨ ઓકટોબર, ૨૦૧૦, શુક્રવાર, સાંજના ૫-૩૦
સ્થળ: રૂપાયતન, ગિરનાર તળેટી, જૂનાગઢ

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટી-મંડળ:

શ્રી રઘુવીર ચૌધરી (અધ્યક્ષ)
શ્રી હર્ષદ ચંદારાણા (કાર્યાધ્યક્ષ)
શ્રી હરિશ્ચન્દ્ર જોશી (કોષાધ્યક્ષ)
શ્રી લાભશંકર પુરોહિત (ટ્રસ્ટીશ્રી)
શ્રી પ્રફુલ્લ નાણાવટી (ટ્રસ્ટીશ્રી)
શ્રી અનિલ ખંભાયતા (ટ્રસ્ટીશ્રી)

Advertisements

One response to this post.

  1. Shree Anil Bhai ne abhinandan. Tathaa aap shree no aabhaar, aa maahiti lakhavaa maate.

    જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: