Ubuntu નાં અખતરા !


ગઈ કાલે મેં Ubuntu install કરવાનો પ્રયત્ન કર્યો !

Ubuntu 9.10 ની CD લેપટોપ માં નાખી, અને Install inside windows ઓપ્સન સિલેક્ટ કર્યો. 15 મીનીટ પછી installation પૂરું થયું, અને windows restart કરાવાન નું કહ્યું. મેં computer restart કર્યું. Start up માં બે ઓપ્સન આવ્યા, મેં ubuntu સિલેક્ટ કર્યું. મને થયું કે ચાલો હું પણ open source – freeware ubuntu નો લાભ લઈશ. પણ થોડીજ વારમાં મારી આશા ઉપર પાણી ફરી વળ્યું ! 10 મીનીટ સુધી મેં રાહ જોઈ, પણ બ્લેક સ્ક્રીન જ રહી, ubuntu શરુ જ ના થયું ! હવે installation પ્રોબ્લેમ હોય કે પછી મને ના આવડ્યું, કાઈ ખબર જ નાં પડી !

હવે start upમાં જે multi os ના ઓપ્સન આવે છે, તે ને દુર કરવા ફરી થી ફોરમેટ મારવું પડશે !

Advertisements

One response to this post.

  1. મારે પણ Ubuntu નાખવાનો વિચાર હતો પણ કોઈકની સલાહની જરૂર હતી હવે તમને અનુભવ લાગે છે હો…!

    જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: