વાંચે ગુજરાત – રૂપાયતન, જુનાગઢ


આજે રક્ષા બંધન છે. આખું ભારત રક્ષા બંધન નો પવિત્ર તહેવાર ઉજવી રહ્યું છે.
વિશેષ તો રૂપાયતન તા. 29 ના રોજ વાંચે ગુજરાત નો બીજો કાર્યક્રમ યોજી રહ્યું છે. પહેલો કાર્યક્રમ તો રૂપાયતન હતો પરંતુ આવતો કાર્યક્રમ જુનાગઢ જેલ માં રાખવામાં આવશે. જો કે ઓફિસીઅલ જાહેરાત બાકી છે.

Advertisements

2 responses to this post.

  1. આપની જાણ માટે અમારા વિસ્તારમાં છેલ્લા બે વર્ષ થયા વેકેશન દરમિયાન 5 થી 16 વર્ષના બાળકો માટે ગુજરાતી વાચન શિબિર યોજી રહ્યો છું પરંતુ કમનસીબે આ વાચન શિબિરનો લાભ લેવા અલ્પ સંખ્યામાં બાળકો આવે છે જેના કારણમં પૂછા કરતા મા-બાપો જણાવે છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને ગુજરાતી વાંચતા આવડતું ના હોઈ આ શિબિરમાં આવવા મન કરતા નથી અને જે માટે મા-બાપોને કોઈ દુઃખ પણ નથી. કદાચ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરાવવો તે આજે શરમ જનક અને પોતાના મોભાથી ઉતરતું સમજનારા મા-બાપો મોટી સંખ્યામાં છે. અને આમાના 90% મા-બાપોને અંગ્રેજી બિલકુલ આવડતું નથી તે નોંધનીય બની રહે છે. અંગ્રેજી માધયમની ઘેલછા બાળકોની બંને ભાષા બગાડે છે તે સમજવાની પણ મા-બાપોની તૈયારી નથી. આ વિષે મારા બ્લોગ ઉપર માધયમ વિષે વાંચે—–ગુજરાત વગેરે ઉપર 3-4 લેખો મૂક્યા છે આપને અનુકૂળતાએ બ્લોગની મુલાકાત લઈ વાંચવા હાર્દિક નિમંત્રણ પાઠવું છું આપના પ્રતિભાવોની પણ પ્રતિક્ષા રહેશે !

    સ-સ્નેહ
    અરવિંદ

    જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: