રૂપાયતન – વાંચે ગુજરાત


સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાતભરની પ્રજા ખૂબ વાંચે, વિચારે અને વિકસે એ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા “વાંચે ગુજરાત” અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતી સાહિત્ય પરીષદની પ્રેરણાથી રાજ્ય વ્યાપી ‘મને ગમતું પુસ્તક’ વાર્તાલાપનો એક્સો સ્થળોએ શુભારંભ થેઈ રહ્યો છે.

સાંસ્કૃતિક સમન્વય ઝંખતુ ‘રૂપાયતન’ આ અભિયાનમાં સક્રિય થઈ રહ્યું છે અને આરંભનુ વક્તવ્ય સુપ્રસિદ્ધ સાહિત્યકાર-સર્જક શ્રી વિનોદ જોષી આપશે.

આ સાત્વિક અને સાંસ્કૃતિક અવસમાં આપ સહુને સાહિત્યરસિક મિત્રો સાથે ઉપસ્થિત રહેવા ભાવસભર નિમંત્રણ છે.

ગ્રંથ : અભિજ્ઞાનશાકુન્તલ

વક્તા : શ્રી વિનોદ જોષી

તારીખ : ૧૧-૭-૨૦૧૦, રવિવાર

સમય : સાંજના ૫-૩૦ કલાકે

સ્થળ : રૂપાયતન પરિસર,

            ગીરીતળેટી, ભવનાથ, જૂનાગઢ.

“વાંચનમાં એ તાકાત હોય છે કે, જે તમને વિચારવા મજબુર કરે કરે અને કરે જ”

–         નરેન્દ્ર મોદી,

મા. મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય

“હું નરક્માં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.

–         લોકમાન્ય તિલક

“પુસ્તક એ તો ખિસ્સામાં રાખેલો મધમધતો બાગ છે.”

– અરવી કહેવત

Advertisements

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: